TCM Logo
×
બજાર
Global બજાર સાથે જોડાઈએ છીએ…
ગિરનારી મહારાજના આશીર્વાદ સાથે આપણી સફર શરૂ કરીએ
SEBI Registered Research Analyst · INH000027973

બજારમાં અનુમાન નહીં,
નિષ્કર્ષ કામ આવે છે.

હું Sarthak Purohit. Chart વાંચું છું, strategy ચકાસું છું, ભૂલોમાંથી શીખું છું, અને એ જ સફર ગુજરાતીમાં તમારી સાથે વહેંચું છું.

  • શીખો
  • ચકાસો
  • નિયમ
  • કમાવાની આવડત
SEBI RA 4 NISM પ્રમાણપત્ર રોજ live analysis ગુજરાતીમાં

ફક્ત શિક્ષણ માટે. નફાની કોઈ ગેરંટી નથી.

TCM · JOURNEY1D1W1M1Y
O 100.0H 151.9L 76.2C 150.0+50.0%
ભૂલો = ભણતરની ફીનુકસાનથી શરૂઆત: એ સામાન્ય છેBacktest + નિયમBreakout = શિસ્તનિષ્કર્ષ ✓Day 1Day 180Day 365
ચિત્ર: શીખનારની સફર (કાલ્પનિક, બજારનો સાચો data નથી)TCM

સંસ્થાની વિગત

માલિક: Sarthak Jayeshbhai Purohit
Brand: The Conclusion Matters

ઉપયોગી links

SEBI Certificate
Reg No: INH000027973

ફરિયાદ અધિકારી

ટૂંક સમયમાં
tcm.office.hq@gmail.com
ટૂંક સમયમાં

રોકાણકારનું charter

Mandatory Disclosure: "Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing." "Registration granted by SEBI and certification from NISM in no way guarantee performance of the intermediary or provide any assurance of returns to investors."
(ગુજરાતી: Securities market માં રોકાણ બજારના જોખમને આધીન છે. રોકાણ પહેલાં સંબંધિત બધા દસ્તાવેજ ધ્યાનથી વાંચો. SEBI નું registration અને NISM નું certification intermediary ના પ્રદર્શનની કે રોકાણકારને વળતરની કોઈ ખાતરી આપતાં નથી.)
હું કોણ છું

એક વ્યક્તિ, ચાર ભૂમિકા

TCM એ ફક્ત website નથી; એ મારી રોજની રીત છે. આ ચાર ભૂમિકામાં હું રોજ જીવું છું, અને તમને પણ એ જ શીખવું છું.

ભૂમિકા 1

Analyst: વિશ્લેષક

દરેક chart એક વાર્તા કહે છે. હું અવાજ નહીં, નિષ્કર્ષ શોધું છું.

SEBI RA · INH000027973
ભૂમિકા 2

Strategy ટેસ્ટર

100 વાર ચકાસું, પછી 1 વાર ભરોસો કરું. નિર્ણય data કરે, મૂડ નહીં.

Trial → Error → નિયમ
ભૂમિકા 3

Learner: શીખનાર

બજાર રોજ કંઈક નવું શીખવે છે. હું રોજ એનો વિદ્યાર્થી રહું છું.

4 NISM પ્રમાણપત્ર
ભૂમિકા 4

Motivator: પ્રેરક

દરેક winner ની સફર loser થી શરૂ થાય છે. હિંમત ન હારો, process સુધારો.

રોજ YouTube live
સમસ્યા

આડેધડ trades અને નુકસાનથી થાકી ગયા?

ઉકેલ: Institutional-grade, ચકાસાયેલી strategies શીખો.

સમસ્યા

F.O.M.O ની સમસ્યા?

ઉકેલ: System ની શિસ્તથી trade કરતાં શીખો.

સમસ્યા

લાગણીથી trade થઈ જાય છે?

ઉકેલ: Logic થી trade કરો; લાગણીઓ algorithm ને સંભાળવા દો.

The TCM Method

શીખીને કમાવાની આવડત: 6 પગથિયાં

Trading ની સફર સીધી લીટી નથી; એ chart જેવી છે. નીચે આવો, ચકાસો, નિયમ બનાવો, અને શિસ્તથી ઉપર જાઓ.

1

શીખો

Basics થી શરૂઆત: chart, candle, risk. રોજ live market સાથે.

YouTube live
2

Paper trade

પૈસા વગર અભ્યાસ. ભૂલો અહીં થવા દો: અહીં સસ્તામાં શીખાય છે.

3

Backtest

Idea ને ભૂતકાળના data પર ચકાસો. Data હા પાડે તો જ આગળ.

Stocks AI
4

નિયમ

Entry, SL, target, size: બધું લખેલું. મનમાં નહીં, કાગળ પર.

5

શિસ્ત

ડર, લોભ, FOMO ને માપો. Journal થી ભૂલ પકડો.

Emotion Tracker
6

નિષ્કર્ષ

દરેક trade પછી એક નિષ્કર્ષ. એ અનુભવ અને આવડત જ સાચી કમાણી છે.

Money Tracker
Market Pulse

આજનું બજાર, એક નજરે

મુખ્ય indices, sector ની ચાલ, મોટા stocks અને દુનિયાનાં બજાર. ફક્ત સમજ માટે; ખરીદ-વેચાણની ભલામણ નહીં.

TradingView data · આશરે 5 મિનિટ મોડો…
બજારનો data લાવીએ છીએ…

Sector ની ચાલ

આજે કયા sector માં તેજી, કયામાં મંદી (%)

સૌથી વધુ વધ્યા
સૌથી વધુ ઘટ્યા

Heavyweight stocks માંથી, % ફેરફાર પ્રમાણે.

Heavyweight stocks

Nifty ના મોટા stocks: રંગ જેટલો ઘાટો, ફેરફાર એટલો મોટો

——

દુનિયાનાં બજાર

Asia, Europe, America અને commodities: ભારતના બજાર પર એની અસર પડે છે.

Live Market News

સમાચાર, મૂડ સાથે

તાજા સમાચાર લાવીએ છીએ…
બજારનો મૂડ (સમાચાર પરથી)
—
▼ —▲ —
પૂરું News Desk ખોલો
Results

Live market નાં પરિણામ: TCM Indicator

ભૂતકાળનાં પરિણામ ભવિષ્યની ગેરંટી નથી. ફક્ત શૈક્ષણિક.

CRUDE CALL TRADE
CRUDE CALL TRADEJAN 2026
BITCOIN TRADE
BITCOIN TRADEJAN 2026
NIFTY50 26150 OPTION TRADE
NIFTY50 26150 OPTION TRADEJAN 2026
NIFTY50 PUT TRADE
NIFTY50 PUT TRADEJAN 2026
PUT TRADE
PUT TRADEDEC 2025
PUT TRADE
PUT TRADEDEC 2025
CALL TRADE
CALL TRADEDEC 2025
CALL TRADE
CALL TRADEDEC 2025
PUT TRADE
PUT TRADEDEC 2025
CALL TRADE
CALL TRADEDEC 2025
CRUDE TRADE
CRUDE TRADEDEC 2025
CALL TRADE
CALL TRADEDEC 2025
PUT TRADE
PUT TRADEDEC 2025
CALL TRADE
CALL TRADEDEC 2025
CALL TRADE
CALL TRADEDEC 2025
PUT TRADE
PUT TRADEDEC 2025
NIFTY 50 TRADE
NIFTY 50 TRADENOV 2025
NIFTY50 TRADE
NIFTY50 TRADENOV 2025
ETHERUM TRADE
ETHERUM TRADEOCT 2025
NIFTY50 TRADE
NIFTY50 TRADEOCT 2025
NIFTY 50 TRADE
NIFTY 50 TRADEOCT 2025
NIFTY 50 TRADE
NIFTY 50 TRADESEP 2025
ETHERUM TRADE
ETHERUM TRADESEP 2025
ETHERUM TRADE
ETHERUM TRADESEP 2025
ETHEREUM TRADE
ETHEREUM TRADESEP 2025
NIFTY 50 CALL TRADE
NIFTY 50 CALL TRADESEP 2025
NIFTY 50 CALL TRADE
NIFTY 50 CALL TRADE01 SEP 2025
NIFTY 50 PUT TRADE
NIFTY 50 PUT TRADE03 Dec 2025
NIFTY 50 CALL TRADE
NIFTY 50 CALL TRADE04 Dec 2025
NIFTY 50 CALL TRADE
NIFTY 50 CALL TRADE05 Dec 2025
વિદ્યાર્થીઓ કહે છે

Lectures ના rating

Eric Vasavada

અદાણી, અંબાણી, ટાટા ,બિરલા બધાએ આમ જ શરૂઆત કરી છે - તમે પણ કરો

Shubham gajendrabhai sonagara

Money & Risk Management

Rujuta Purohit

Money & Risk Management

Neel Ghodasara

Money & Risk Management

Neel Ghodasara

અદાણી, અંબાણી, ટાટા ,બિરલા બધાએ આમ જ શરૂઆત કરી છે - તમે પણ કરો

જંબુકીયા દશરથભાઈ દલસુખભાઈ

Money & Risk Management

Kantibhai Dabhi

Money & Risk Management

Pratik patel

અદાણી, અંબાણી, ટાટા ,બિરલા બધાએ આમ જ શરૂઆત કરી છે - તમે પણ કરો

VIJAY B PRAJAPATI

Money & Risk Management

YASH PATEL

અદાણી, અંબાણી, ટાટા ,બિરલા બધાએ આમ જ શરૂઆત કરી છે - તમે પણ કરો

Detroja Nilesh

અદાણી, અંબાણી, ટાટા ,બિરલા બધાએ આમ જ શરૂઆત કરી છે - તમે પણ કરો

Vipul Purohit

અદાણી, અંબાણી, ટાટા ,બિરલા બધાએ આમ જ શરૂઆત કરી છે - તમે પણ કરો

YASH PATEL

Money & Risk Management

Eric Vasavada

Money & Risk Management

Eric Vasavada

Option Trading Basics

0

YouTube પરિવાર

LIVE

રોજ live market analysis

0

TCM પરિવારના Pro traders

About Us Conclusion Matters Terminal
The Conclusion Matters Edge

Loser થી winner ની સફર

Conclusion Matters Terminal માં આપનું સ્વાગત છે. ચાલો સાથે શીખીએ, અને જોઈએ કે બજાર આપણને કેટલા આશીર્વાદ આપે છે.

બધું સ્વીકારથી શરૂ થાય છે: બજારમાં loser હોવું બિલકુલ ઠીક છે.

હકીકતમાં, winner બનવાની સફર loser થી જ શરૂ થાય છે. આજે બજારમાં સતત નફો કરતા કોઈને પણ પૂછો: એ બધા નુકસાનના સમયમાંથી પસાર થયા છે. સાચો સવાલ એ છે કે એમણે નુકસાનને નફામાં કેવી રીતે ફેરવ્યું?

જવાબ સાદો છે: શીખીને અને data નો ઉપયોગ કરીને.

અને હવે તમે સાચી જગ્યાએ છો. Conclusion Matters Gujarati માં અમે માનીએ છીએ કે પૈસા એ આડપેદાશ છે: સાચી process અને algorithmic system ની. Process મજબૂત હશે તો પરિણામ પાછળ આવશે.

પણ સૌથી મહત્ત્વનું છે mindset. સફળ trader, સફળ investor કે બજારના કોઈ પણ ગંભીર ખેલાડી બનવું હોય, તો mindset બદલવું પડશે: સામાન્ય થી અસામાન્ય તરફ.

— Sarthak Purohit

System Advantages

System ના ફાયદા

પ્રમાણિત નિષ્ણાતી

NISM certification અને વૈશ્વિક વ્યવસાયના અનુભવનો આધાર.

દરેક બજારમાં ચાલે

Equity, Commodity, Forex અને Crypto: બધે એકસરખું.

બધું એક જગ્યાએ

Structure, entry, SL અને target: બધું સીધું chart પર ગણાયેલું.

Volume અને વર્તનનું logic

ફક્ત candlestick pattern નહીં, institutional money flow ની સમજ.

દરેક timeframe પર ચોકસાઈ

1 મિનિટના scalping થી daily swing સુધી, દરેક chart પર.

લાગણીથી મુક્ત trading

પહેલેથી નક્કી logic: ખચકાટ, લોભ અને ડર દૂર.

Sideways / trap થી રક્ષણ

Smart filters ગૂંચવાયેલું બજાર ઓળખે અને મૂડી બચાવવામાં મદદ કરે.

Smart risk management

ATR logic પર આધારિત 1:2+ risk/reward ની શિસ્ત.

NISM

NISM પ્રમાણપત્રો

Commodity Derivatives

Commodity Derivatives

Currency Derivatives

Currency Derivatives

Equity Derivatives

Equity Derivatives

Research Analyst

Research Analyst

🔥 PREMIUM ACCESS

VIP Telegram ખોલો

ખાસ live setups, premium analysis અને institutional flow.

હમણાં VIP જોડાઓ
મફત market updates Live market streams
Full Image
Certificate